મચ્છર: ખતરનાક જીવાત અને તેનું નિયંત્રણ

મચ્છર માત્ર એક સામાન્ય જીવાત નથી, તે અનેક ગંભીર બીમારીઓ ફેલાવે છે જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ. આ લેખમાં,આપણે મચ્છરોની સમસ્યા અને તેનો અસરકારક નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે વિશે ચર્ચા કરીશું. મચ્છરોનો ખતરો માદા મચ્છરો રક્તપાન દ્વારા વાઇરસ અને પરજીવીઓને માનવશરીરમાં પ્રસારિત કરે છે. તેઓ ગરમી અને ભેજવાળા વાતાવરણમાં તીવ્રતાથી […]